અજમેર ગ્રુપના માલિક મયુર ભાઈની હજારો કરોડની સંપત્તિ હોવા છતાં આજે પ્રમુખસ્વામી નગરમાં સ્વયંમ સેવક તરીકે પોતાની સેવા આપી રહ્યા છે.

અજમેર ગ્રુપના માલિક મયુર ભાઈની હજારો કરોડની સંપત્તિ હોવા છતાં આજે પ્રમુખસ્વામી નગરમાં સ્વયંમ સેવક તરીકે પોતાની સેવા આપી રહ્યા છે.

હાલ અમદાવાદના ઓગણજ ગામમાં પ્રમુખસ્વામી મહારાજની 100મી જન્મજયંતિની ખૂબ જ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉત્સવ લગભગ 80 હજાર સ્વયં સેવકોની મહેનતનું પરિણામ છે.

હજારો સ્વયં સેવકોએ એક વર્ષની દિવસ-રાતની મહેનત બાદ પ્રમુખસ્વામી નગરનું નિર્માણ કર્યું છે. 600 એકર જમીનમાં પ્રમુખસ્વામી નગર તૈયાર કરવામાં આવ્યું છે. આજે દેશ-વિદેશના કરોડપતિઓ પણ આ નગરમાં સ્વયં સેવકની ભૂમિકા ભજવી રહ્યા છે.

આજે અમે તમને એવા જ એક સ્વયં સેવક વિશે જણાવીશું જે હજારો કરોડની સંપત્તિ હોવા છતાં પોતાના સમગ્ર પરિવાર સાથે પ્રમુખસ્વામીની નગરીમાં પોતાની સેવા કરવા માટે મફત છે. મિત્રો, તમે અજમેર ગ્રુપનું નામ તો સાંભળ્યું જ હશે.

તે મુંબઈનું મોટો રિયલ સ્ટેટ બિઝનેસ ધરાવે છે. એવા અજમેર ગ્રુપના મલિક મયુર અજમેર પોતાન પરિવારના લોકો સાથે છેલ્લા ઘણા સમયથી આ નગરમાં સ્વયં સેવકની ભૂમિકા ભજવી રહયા છે. તેમની હજરો કરોડની સંપત્તિ છે.

તો પણ આજે તે પ્રમુખસ્વામી નગરમાં તગાળા પાવડા ઉપાડે છે અને પોતાની સેવા આપી રહ્યા છે. આવી સેવા આપવી બધાના હાથની વાત નથી.આની માટે મનમાં ભકતી હોવી ખુબજ જરૂરી છે. તેમની આ ભકતીને સલામ છે.

મયુર ભાઈના પિતા જરો કરોડની કંપનીના માંલિક છે, તેમને સુખ સગવડમાં કોઈ કંઈ નથી તો પણ આજે પોતાનો કામ ધંધો મૂકીને આજે તે અહીં પોતાના આખા પરિવાર સાથે પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં પોતાની સેવા આપી રહ્યા છે.

pinal

Leave a Reply

Your email address will not be published.