યુવકના ઘરે ચોરી થતા બધું જ ચોરાઈ ગયું, પછી રાખી માં મોગલ ની માનતા અને પછી થયું એવું કે…વાંચો

યુવકના ઘરે ચોરી થતા બધું જ ચોરાઈ ગયું, પછી રાખી માં મોગલ ની માનતા અને પછી થયું એવું કે…વાંચો

માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલ તો દયાળુ છે, માં મોગલનું નામ લેવા માત્રથી જ ભલભલાના દુઃખો દૂર થઇ જાય છે. માં મોગલે આજ સુધી લાખો ભકતોના દુઃખો દૂર કર્યા છે, માં મોગલને યાદ કરોને માં મોગલ તરત જ મદદ કરવા માટે દોડતા આવી જાય છે,

આજ સુધી માં મોગલના દરવાજેથી કોઈપણ ભકત દુઃખી થઈને પાછો નથી ફળ્યો.એક દંપતી હાથમાં ચાર તોલા સોનો અને ૨૧ હજાર રોકડા રૂપિયા હાથમાં લઈએં આવ્યા હતા, તેમને જણાવ્યું કે અમે માં મોગલની માનતાં પુરી કરવા માટે આવ્યા છીએ.

બાપુ આ સોનુ અને પૈસા સ્વીકારો તો બાપુ કે કહ્યું શેની માનતાં હતી. તો યુવકે જણાવ્યું કે તેમના ઘરે મોટી ચોરી થઇ હતી. જેમાં આમારા બધા જ ઘરેણાં અને પૈસાની ચોરી થઇ ગઇ હતી,

બધી તાપસ કરી પણ કોઈ જાણકારી મળી નહતી તો મેં માં મોગલને પ્રાર્થના કરી હતી કે જો ૨૧ દિવસમાં અમારા ચોરાયેલા પૈસા અને ઘરેણાં પાછા આવી જાય તો અમે તમને ૪ તોલા સોનુ અને ૨૧ હજાર રૂપિયા ચઢાવી જઈશું હજુ તો ૨૧ દિવસ પણ પુરા નહતા થયા અને અમને અમારું બધું પાછું મળી ગયું.

માં મોગલની કૃપા અપરંપાર છે.તો મણિધર બાપુએ કહ્યું માં મોગલ તો આપનારા છે તારી માનતાં પુરી થઇ ગઇ ને તો પછી આ સોનુ માં મોગલ તને આપે છે અને ૨૧ હજાર રૂપિયા તું તારી દીકરીને અપાઈ દે જે માં મોગલ ખુબજ રાજી થશે. માં મોગલ પર વિશ્વાસ રાખજો બધા જ દુઃખ દૂર થઇ જશે.

pinal

Leave a Reply

Your email address will not be published.