માતા પિતાનો એકના એક દીકરો ૧૯ વર્ષની ઉંમરે દીક્ષા લઇ બની ગયો સંત, ગામના લોકોએ ખુશ થઇને જમણવાર કર્યું..

10 લાખમાં બે કે ત્રણ યુવાનો એવા છે જેમણે દુનિયામાંથી લાલચ દૂર કરીને સનાયાને પસંદ કરવાનો નિર્ણય લીધો છે. આવો જ એક કિસ્સો ધ્રાગંધા જિલ્લાના ભેચડા ગામમાંથી નોંધાયો છે જ્યાં સન્યાસ ધરાવનાર માતા-પિતાનો પુત્ર ચર્ચાનો વિષય બન્યો હતો.
ભેચડા ગામના રસીલા બેન સાથે અજયભાઈને એક પુત્ર છે અને તેનું નામ પરમેશ હતું. પરમેશ સ્વામિનારાયણ ગુરુકુલમાં 6ઠ્ઠા ધોરણથી 12મા ધોરણ સુધીનો વિદ્યાર્થી હતો. ત્યાં તેમને સ્વામીએ ઉપદેશ આપ્યો હતો.
ત્યાં તેમને સ્વામીએ ઉપદેશ આપ્યો હતો.
…
ત્યાં તેમને સ્વામીએ શીખવ્યું.
…
અને સંતોનું જીવન જોઈને નક્કી કર્યું કે તે પણ આવી જ રીતે ભગવાનની ભકતી કરવાનું નક્કી કર્યું.તેને માતા પિતાને આ વાત જણાવી અને માતા પિતાએ પણ દીકરાની આવી ભકતી જોઈને તેમને પણ દીકરાને સંયમના માર્ગે જવા માટે તેમને દીકરાને રાજા આપી દીધી.
પરમેશ ૧૩ જાન્યુઆરીના દિવસે દીક્ષા લેશે. તે સતત ભગવાનના ભજન કીર્તન અને સત્સંગ કરતો રહે છે. પરમેશ માટે ભેચડા ગામના લોકોએ આશીર્વાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આખા ગામના લોકોને જમાડવામાં આવ્યા હતા, આ પહેલા પણ તેમના ગામના ૩ દીકરાઓએ દીક્ષા લીધી હતી અને હવે પરમેશના પરિવારમાં ખુબજ આનંદની લાગણી છવાઈ ગઈ છે. દીકરો ધર્મના રસ્તા પર જઈને બીજા લોકોનું જીવન સુધારી દેશે.