હાલ આ દેશ ના પ્રવાસે છે કીંજલ દવે અને તેના પતિ પવન જોશી ! કેવી મોજ માણી રહ્યા છે..જુઓ તસ્વીરો

હાલ આ દેશ ના પ્રવાસે છે કીંજલ દવે અને તેના પતિ પવન જોશી ! કેવી મોજ માણી રહ્યા છે..જુઓ તસ્વીરો

આપણે બધા ગુજરાતના પ્રખ્યાત અને લોકપ્રિય ગાયકોને જાણીએ છીએ, ગુજરાતના તમામ ગાયકો તેમના અવાજ અને ધૂન માટે ખૂબ જ પ્રખ્યાત છે, આજે આપણે એક પ્રખ્યાત અને લોકપ્રિય ગાયિકા કિંજલ દવે વિશે વાત કરીશું. કિંજલ દવે તેના કોકિલ કેરા અવાજ માટે દેશ-વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. કિંજલ દવેના પણ ઘણા ફેન ફ્રેન્ડ્સ છે, તેથી કિંજલ દવેની દરેક ઇવેન્ટ, તેના ફેન્સ શો માણવા જાય છે.

ઉપરાંત, કિંજલ દવે હવે તેના પતિ પવન જોશી સાથે દુબઈ ગઈ છે, જેની ઘણી તસવીરો કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે, જેમાં તે તેના પતિ સાથે દુબઈના ફ્યુચર મ્યુઝિયમ નામની પ્રખ્યાત બિલ્ડિંગ પાસે જોવા મળી રહી છે. તેમજ કિંજલ અને પવન નાનપણથી મિત્રો હતા અને હવે બંનેની સગાઈ થઈ ગઈ છે. તેમજ હવે તેમના ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આમ જયારે જયારે પણ પોતાના કાર્યક્રમો માટે કિંજલ દવે દેશના કોઈપણ ખૂણે જાય છે, ત્યારે તેના પતિને હંમેશા સાથે રાખે છે. આમ તેવીજ રીતિ આ બન્ને એક સાથે દુબઈ ફરવા ગયા છે અને ખુબજ ખુશ દેખાઈ રહ્યા છે. તેમજ તેવી રીતે ગીતાબેન રબારી અને તેના પતી પૃથ્વી પણ હંમેશા સાથે જ રહે છે આમ કિંજલ દવે આને તેમના પતિ પવન જોશી દુબાઈમાં આનંદદાયક પળો વીતાવી રહ્યા છે તેની બધીજ વિડીઓ અને તસવીરો સ્ટોરી અને પોસ્ટ દ્વારા જણાવી રહ્યા છે.

તેમજ કિંજલ દવે પોતાનું સોંગ ચાર ચાર બગડી વાળી ગાડીથી લાઇમ લાઈટમાં આવી અને તેની સંગીતની દુનયાની સફર શરૂ થઈ. જે બાદ તેમને એક પછી એક તેવા ખુબજ હીટ સોંગ આપ્યા છે. અને તેઓએ ગુજરાત તેમજ દેશ વિદેશમાં પણ ખુબજ નામના મેળવી છે બસ આ દિવસ પછી તેને ક્યારેય પાછળ ફરીને નથી જોયું પણ એક દુઃખ વાત એ છે કે, જે ગીતે તેને ફેમસ બનાવી એ ગીત તે જાહેરમાં ગાઈ નથી શકતી.

pinal

Leave a Reply

Your email address will not be published.