ખાલી ત્રણ રૂપિયાના આ એક ઉપાય થી ગમે તેવો હોય ગોઠણ કે કમરનો દુખાવો થઇ જશે માત્ર 10 કે દિવસ માં દૂર..

ખાલી ત્રણ રૂપિયાના આ એક ઉપાય થી ગમે તેવો હોય ગોઠણ કે કમરનો દુખાવો થઇ જશે માત્ર 10 કે દિવસ માં દૂર..

હાલમાં ઘણા લોકો બહારનું ચટપટું ખાવાનું વધારે પ્રસન્ન કરતા હોય છે, તેનાથી જીવનની જીવનશૈલી બદલાઈ જાય છે અને તેના કારણે શરીરમાં અવનવી બીમારીઓ થતી જોવા મળતી હોય છે, અને અમુક બીમારીઓ તો એવી હોય છે કે ગમે તેટલા પ્રયત્નો કર્યા પછી પણ તમારા શરીરમાંથી દૂર થતી નથી તો તે બધી બીમારીઓને દૂર કરવા માટે આ આયુર્વેદિક ઉપાય કરવો જોઈએ.

હાલમાં અવનવી વસ્તુઓ ખાવાથી ઘણા લોકોને શરીરમાં દુખાવાની સમસ્યા વધુ રહેતી હોય છે, અને ઘણા લોકોને કમરમાં દુખાવો થવો, ઘૂંટણમાં દુખાવો થવો કે સાંધામાં દુખાવો થતો હોય તે બધા જ દુખાવા દૂર કરવા માટે આપણે ઘણા પ્રયત્નો કરતા હોઈએ છીએ પણ અમુક દુખાવા તો શરીરમાં રહેતા જ હોય છે તો તે બધા જ દુખાવાને તમારા શરીરમાંથી હંમેશા માટે દૂર કરવા માટે તમારે આ આયુર્વેદિક ઉપાય કરવો જોઈએ.

તમારા શરીરમાંથી ગોઠણના કે કમરના કે સાંધાના દુખાવા દૂર કરવા માંગતા હોય તો તમારે જાયફળનો ઉપયોગ કરવો જોઈએ. આયુર્વેદમાં જાયફળથી ઘણા બધા ફાયદા થતા જોવા મળતા હોય છે અને જાયફળનો ઉપયોગ ઘણી બધી દવાઓ બનાવવામાં કરવામાં આવતો હોય છે. જાયફળને જો તમે નાના બાળકોને દૂધમાં ઉમેરીને આપો તો તેમને કોઈ દિવસ શરદી કે ઉધરસ થતી નથી.

જાયફળનું સેવન કરવાથી તમારી પાચનશક્તિ મજબૂત બનતી હોય છે અને ઘણી બધી બીમારીઓમાંથી પણ બચાવે છે. જો તમે અઠવાડિયામાં બે થી ત્રણવાર દૂધમાં જાયફળ નાખીને પીવો તો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનતી હોય છે અને જો તમારા શરીરમાં થતા દુખાવાને દૂર કરવા માટે બે ચમચી જેટલું સરસોનું તેલ લઈને તેમાં એક ચમચી જેટલો જાયફળનો પાઉડર નાખવો.

તે મિક્સ કરીને ગેસ પર ધીમા તાપે ગરમ કરીને તમારા શરીરમાં થતા દુખાવા જેવા કે ઘૂંટણ, કમરના કે સાંધાના દુખાવા થતા હોય ત્યાં માલિશ કરીને ત્રીસ મિનિટ સુધી રહેવા ડો પછી તેને ધોઈ નાખવું, જો તમે આ ઉપાય પંદર દિવસ સુધી કરશો તો તમારા શરીરમાં થતા બધા જ દુખાવા માંથી તમને હંમેશા માટે છુટકારો મળતો હોય છે.

pinal

Leave a Reply

Your email address will not be published.