ગીતાબેન રબારીએ ખરીદ્યું નવું આલીશાન ઘર કેજે મહેલ કરતા પણ છે ખુબ જ વિશેષ…. જુઓ તસવીરો

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણી ગુજરાતી ભાષા ખૂબ જ મીઠી છે. ગુજરાતી ભાષા ઉપરાંત વિશ્વભરના લોકો ગુજરાતી ફિલ્મો અને સાહિત્ય સિવાય ગુજરાતી સંગીતને પ્રેમ કરે છે. ગુજરાતી સંગીત અને ફિલ્મ ઘણા વર્ષોથી લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે.
ગુજરાતી સંગીતે સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ મેળવી છે. ગુજરાતી ભાષામાં ગીતો, પદો, ભજનો ઉપરાંત અનેક કૃતિઓ રચાઈ છે. જો કે, એક સમય એવો પણ આવ્યો જ્યારે ગુજરાતી સંગીત ચમક્યું.
પરંતુ હવે ગુજરાતી સંગીતે ફરી એકવાર પોતાની ઓળખ મેળવી છે. આ બધાની પાછળ જો સૌથી વધુ દેખાતો પ્રયાસ હોય તો તે ગુજરાતી સંગીતકારોનું કામ છે. તેમની મહેનતના કારણે ગુજરાતી સંગીત સફળતાની નવી ઊંચાઈએ પહોંચ્યું છે. અહીં આપણે એવા જ એક ગુજરાતી સિગારની વાત કરવી છે જેણે તેના અવાજને કારણે આખી દુનિયામાં ખ્યાતિ મેળવી છે.
મિત્રો આપણે અહીં કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતા બેન રબારી વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે તેમણે રાણો શેરમાં રે, માં તારા આશીર્વાદ અમને, ઢોલ નગારા વાગ્યા કરે મારો કાનુડો રાસે રમ્યા કરે, જેવા અનેક ગીતો ગયા છે. જે પૈકી તમામ ગીત ઘણા સફળ થયા છે અને લોકો તરફથી ગીતા બેન રબારી અને તમને દરેક ગીતને ઘણો પ્રેમ મળ્યો છે.
જોકે હાલમાં ગીતા બેન પોતાના ગીત નહિ પરંતુ પોતાના ઘરને લઈને ચર્ચામાં છે. મિત્રો જણાવી દઈએ કે હાલમાં જ ગીતા બેને નવું ઘર ખરીદ્યું છે. તેમણે પોતાના પતિ સાથે પોતાના નવા ઘરની અનેક તસવીરો સોશ્યલ મીડિયા પર મૂકી છે કે જેમાં નવા ઘરમાં ગૃહ પ્રવેશ અંગે ની પૂજા ની તસવીરો હોવાનું જોવા મળે છે. હાલમાં આ તસવીર સોશ્યલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે.
જો કે હજુ સુધી એ માહિતી મળી નથી કે તેમણે પોતાનું નવું ઘર કઈ જગ્યાએ લીધું છે. પરંતુ ઘરની તસવીરો જોતા ઘર ઘણું ભવ્ય હશે તેવો અંદાજ આવે છે. ઘરની તસ્વીર વાયરલ થતા સૌ કોઈ ગીતા બેનને નવા ઘરની શુભકામના પાઠવી રહ્યા છે. જણાવી દઈએ કે આ ફોટાઓ સોશ્યલ મીડિયા પર ઘણા વાયરલ થઇ રહ્યા છે. અને તેમને અસરે 2 લાખ જેટલા લોકો પસંદ પણ કરી રહ્યા છે.
જો કે આજે ગીતા બેન જીવનના જે મુકામ પર છે ત્યાં સુધી પહોંચવા માટે તેમણે ઘણી મહેનત કરી છે. જણાવી દઈએ કે તેમને પોતાના સંગીત કારકિર્દી ની શરૂઆત માત્ર પાંચમા ધોરણથી જ કરી હતી અને 20 વર્ષની નાની ઉંમરમાં સફળતા ના શિખરો સર કર્યા છે. તેમને દેશ અને વિદેશોમાં ઘણી મોટી લોક ચાહના મેળવી છે. આજે સૌ કોઈ ગીતા બેન રબારીના નામથી પરિચિત છે.