ગૌતમ અદાણી એ ખરીદી લક્સરીયસ કાર, કાર ના ફીચર્સ અને કિંમત જાણી ને તમે ચોકી જશો…

ગૌતમ અદાણી એ ખરીદી લક્સરીયસ કાર,  કાર ના ફીચર્સ અને કિંમત જાણી ને તમે ચોકી જશો…

ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે અને ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં પણ છે. ગૌતમ અદાણી એક એવા બિઝનેસમેન છે જેમણે પોતાનો બિઝનેસ પોતાના દમ પર ઉભો કર્યો છે. ગૌતમ અદાણી ખાસ સમાચારોમાં હેડલાઇન્સ નથી બનાવતા પરંતુ હવે તેઓ હેડલાઇન્સમાં છે.

કારણ કે ગૌતમ અદાણીએ 4 કરોડ રૂપિયાની લક્ઝુરિયસ ડ્રીમ કાર ખરીદી છે. ગૌતમ અદાણી ભારતના સૌથી અમીર માણસોમાં નંબર વનથી બે છે અને એશિયામાં પણ તેમનું નામ છવાયેલું છે. ગૌતમ અદાણીએ ખરીદેલી કારની વાત કરીએ તો તેણે રેન્જ રોવર એસયુવી ખરીદી છે. આ કારની કિંમત ચાર કરોડ રૂપિયા છે. જો આ કારના ફીચર્સની વાત કરીએ તો અમે તેને સફેદ રંગની ઓટો બાયોગ્રાફી 3.0 ડીઝલ લોંગ વ્હીલ બસ ખરીદી છે.

આ કાર સેવન સીટર વર્ઝનની છે. જેમાં રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી 3.0 ડીઝલમાં ₹3,000 સીસી નું લાઇન સીક્સ ડીઝલ એન્જિન આપવામાં આવે છે. આ એન્જિન 346 bhp ની અધિકતમ પાવર અને 700 એનએમ નો પિકોક આઉટપુટ છે. આ કારમાં એલઇડી હેડલાઇટ અને મોટા અલોઈ વેલ્સ પણ આપવામાં આવ્યા છે. અદાણી પાસે અનેક ચડિયાતી કારો છે.

જેમાં તેની પાસે toyota, audi q7, ferrari, bmw 7 સિરીઝ, રોલ્સ રોય્સ જેવી અનેક કારો સામેલ છે. થોડા મહિનાઓ અગાઉ ગૌતમ અદાણી મુકેશ અંબાણીને પછાડીને ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ બની ગયા હતા. ગૌતમ અદાણી ખૂબ જ આલિશાન રીતે જીવન વિતાવતા રહે છે અને તેના પરિવારના સભ્યો પણ આલિશન અને વૈભવી જીવન જીવે છે.

 

pinal

Leave a Reply

Your email address will not be published.