દીકરો ચાલતો થઇ જાય તે માટે પિતાએ માં મોગલને યાદ કરીને ૫૧ હજાર રૂપિયાની માનતા લીધી, તે પછી થયો એવો ચમત્કાર કે પરિવારના લોકો પોતાની આંખે પણ વિશ્વાસ ના કરી શક્યા.

દીકરો ચાલતો થઇ જાય તે માટે પિતાએ માં મોગલને યાદ કરીને ૫૧ હજાર રૂપિયાની માનતા લીધી, તે પછી થયો એવો ચમત્કાર કે પરિવારના લોકો પોતાની આંખે પણ વિશ્વાસ ના કરી શક્યા.

મા મોગલ નું નામ લેવાથી ભક્તોના જીવનના તમામ દુ:ખ દૂર થઈ જાય છે, તેથી મા મુગલના દરવાજે માથું નમાવવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે, માત્ર મા મુગલને યાદ કરવા માટે, તેઓ તેમના ભક્તોની મદદ માટે હાથ લંબાવે છે. મુગલે અત્યાર સુધીમાં હજારોથી વધુ શ્રદ્ધાળુઓની તકલીફ દૂર કરી છે.

તો મા મોગલના દર્શન કરવા માટે વિવિધ વિસ્તારોમાંથી યાત્રાળુઓ આવે છે, અત્યાર સુધીમાં મા મોગલે લાખો લોકોને નવજીવન આપ્યું છે. તો હવે એક યુવક 51 હજાર રૂપિયા હાથમાં લઈને તેની શ્રદ્ધા પૂરી કરવા આવ્યો હતો. ત્યારે યુવકે આ પૈસા મણિધર બાપુને આપ્યા, મણિધર બાપુએ જે કહ્યું તે માન્યું.

તો યુવકે કહ્યું કે પોતાના બંને પગે તેને ખુબ જ તકલીફ હતી એટલે તે ચાલી પણ શકતો ન હતો, આ યુવકે ઘણી દવાઓ કરાવી પણ કોઈ ફરક ના પડ્યો એટલે આખરે આ યુવકે માં મોગલની માનતા લીધી હે માં મોગલ મારો દીકરો પોતાના પગે ચાલતો થઇ જાય તે પછી થોડા જ દિવસોમાં થયો એવો ચમત્કાર કે તે જોઈને પરિવારના લોકોને પણ આંખે વિશ્વાસ ના થયો.

કારણ કે જે દીકરાને ઉભો કરવા માટે ડોકટરો પણ થાકી ગયા હતા તે દીકરાને આજે માં મોગલે ચપટી વગાડતા ઉભો કરી દીધો હતો, દીકરાને પોતાના બંને પગે ચાલતા જોઈને આખો પરિવાર પોતાની આંખે રડી પડી પડ્યો અને તરત જ આખો પરિવાર નાસિકથી કબરાઉ પોતાની માનેલી માનતા પુરી કરવા માટે આવી પહોંચ્યો હતો.

ત્યારબાદ મણિધર બાપુએ તે પૈસા યુવકને પરત કરી દીધા અને કહ્યું કે માં મોગલે તારી બધી જ માનેલી માનતા પુરી કરી અને આ રૂપિયા તું તારી બેનને આપી દેજે તો માં મોગલ ખુશ થશે. માં મોગલમાં વિશ્વાસ રાખો તમારા બધા જ ધારેલા કામ માં મોગલ પુરા કરીને તમારું જીવન ખુશીઓથી ભરી દેશે

pinal

Leave a Reply

Your email address will not be published.