ધ્રુજાવી દેતો બનાવ, જાણી જોઈ ને અમેરિકામાં પટેલ યુવકે કાર ખીણમાં ધકેલી, અંદર પત્ની અને દીકરા-દીકરી બેઠા હતા..એક સાથે ચાર લોકો ની અર્થી નીકળી

એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકામાં એક ગુજરાતી પાટીદાર તબીબ પોતાના પુત્ર અને પુત્રીની પત્નીની હત્યા કરવાના જોખમી પ્લાનમાં ફસાઈ ગયો હતો. આ યુવકના પગલાથી અમેરિકાના ગુજરાતી સમાજમાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતીના આધારે, અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં રહેતા 41 વર્ષીય ધર્મેશ પટેલ નામના ડોક્ટરે ટેસ્લા વાહનને જાણી જોઈને ખીણમાં ફેંકી દીધું હતું જ્યાં તેની પુત્રી અને પત્ની બેઠેલી હતી. પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરીને તેના નામનો ગુનો જેલમાં દાખલ કર્યો છે.
અમેરિકામાં પોલીસે કેલિફોર્નિયાના પાસાડેનાના રહેવાસી 41 વર્ષીય ધર્મેશ પટેલની પત્ની અને બાળકોની હત્યાના આરોપસર અટકાયત કરી છે. તેના પર ટેસ્લા વાહનને ઢાળથી ખીણમાં લઈ જવાનો આરોપ છે. આ ઘટના સેન ફ્રાન્સિસ્કોના સેન માટો કાઉન્ટીમાં સ્થિત ડેવિલ્સ સ્લાઈડમાં બની હતી.
આશ્ચર્યની વાત એ છે કે જ્યારે કાર ખીણમાં ફેંકી ત્યારે ખુદ ધર્મેશ પટેલ પણ કારમાં જ હતો. સાથે તેની પત્ની અને બે બાળકો પણ સવાર હતા. 250થી 350 મિટર ઉંડી ખીણમાં ખાબકતા કારનો બુકડો બોલી ગયો હતો.
અમેરીકન મીડિયા રિપોર્ટ મુજબ ધર્મેશ પટેલને તેની પત્ની અને બે બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. ધર્મેશ પટેલનો દીકરો 9 વર્ષનો છે, જ્યારે દીકરી 4 વર્ષની છે. કેલિફોર્નિયા હાઈવે પેટ્રોલ મુજબ ફાયર ફાઈટર્સે ખીણમાં ઉતરીને બંને બાળકોનું રેસ્કયૂ કર્યું હતું. જ્યારે ધર્મેશ અને તેની પત્નીને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.
અમેરિકાના જાણકારોએ આ રેસ્ક્યૂ ઓપરેશનને ચમત્કાર ગણાવ્યું હતું. ટેસ્લા કાર 250થી 3250 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી.
પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રાથમિક પુરાવા મુજબ તપાસકર્તાઓએ આને જાણી જોઈને કરવામાં આવેલી ઘટના માનવામાં આવે છે.
પોલીસે આ અકસ્માતની વધુ જાણકારી માટે ઘટનાને રીક્રેટ પણ કરી હતી. આખો પરિવાર બચી ગયો તેને પોલીસ મોટો ચમત્કાર માને છે. તેમજ બાળકોએ સીટ બેલ્ટ પહેર્યો હોવાથી તેમનો પણ ચમત્કારિક બચાવ થયો હતો.
આ અંગે કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ એન્ડ ફાયર પ્રોટેક્શનના કમાન્ડર બ્રાયન પોટેન્જરે જણાવ્યું હતું કે આ ઘટનાને નજરે જોનારા લોકોએ 911 પર કોલ કર્યો હતો. અધિકારીએ ઉમેર્યું હતું કે કારમાં જીવતા લોકોને જોઈને અમને પણ આશ્ચર્ય થયું હતું.