બાબા વેંગાએ 2023 માટે કરી એવી ખતરનાક ભવિષ્યવાણી..વાંચી ને તમે પણ ચોકી જશો…

બાબા વેંગાએ 2023 માટે કરી એવી ખતરનાક ભવિષ્યવાણી..વાંચી ને તમે પણ ચોકી જશો…

બલ્ગેરિયામાં જન્મેલા બાબા વેંગની ભવિષ્યવાણીઓ વારંવાર ચર્ચામાં રહે છે. બાબા વેંગ દ્વાનનું નામ એવા સૂથસેયર તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે જેમની ભવિષ્યવાણીઓ ક્યારેય પૂરી થઈ શકતી નથી.

નવું વર્ષ માત્ર બે કલાક દૂર છે બાબા વેંગે વર્ષ 2023 માટે એવી ભવિષ્યવાણી કરી છે જે તમને ચોંકાવી દેશે. વર્ષ 111 માં બા વેંગ દ્વારા આપવામાં આવેલી અસંખ્ય ભવિષ્યવાણીઓ હવે વાસ્તવિકતા બની છે.

બાબા વેંગ પોતાની અનોખી ભવિષ્યવાણીને કારણે ખૂબ ચર્ચામાં છે. તે વારંવાર વિચિત્ર આગાહીઓ આપે છે. હાલમાં, બાબા વેંગે અત્યાર સુધીની સૌથી વિચિત્ર ભવિષ્યવાણી કરી છે કે જો તમે તેને સાંભળશો તો તમારા પગ નીચેથી જમીન નીકળી જશે. બાબા વેંગે આગામી વર્ષ માટે અત્યંત ભયાનક ભવિષ્યવાણી કરી છે.

અને સાથે જ એવી વાત કહી છે કે જે સાંભળી ને વાઈગ્નાનિકો ખુશ થઈ ગ્યાં છે. બાબા વેંગ માં આસ્થા રાખનાર લોકો માને છે કે તેમના દ્વારા કહેવામા  આવતી વાત હમેસા સાચી હોય છે. લોકોનું માનવું છે કે અમેરીકામાં 9/11 નો હુમલો અને કુસ્ફ પાંડુબ્બી ત્રાસડી જેવી ઇતિહાસ માં બનેલી ઘણી ઘટનાઓ અંગે બાબા વેંગે પહેલા થી જ જણાવ્યુ હતું,જે સાચું અન પડ્યું હતું.

આવનાર ભવિષ્ય માટે બાબા વેંગે ભાવષ્યવાણી કરી છે કે આ વાત સાંભળી મોટા ભાગના લોકો  દુખી થસે. પરંતુ બાબા વેંગે વર્ષ 2023 ને લઈને વહુ જ ડરાવની આગાહી કરી છે. બાબા વેંગે નું માનવામાં આવે તો આ વર્ષે પૃથ્વી ની કક્ષમાં થોડું પરીવર્તન આવસે.જેનું કારણ પરમાણુ હુમલો હોય સકે છે.

આવનાર વર્ષમાં અનેક મોટા મોટા આવિષ્કાર છે. બાબા વેંગે કહ્યું છે કે વર્ષ 2023 માં એક લેબ માં બેબી ઑ જેએન થઈ સકે છે. તેમની ભવિસાહતવાની માં એ પણ કહેવામા આવયતું છે. માતા પિતા જે રીત ઈચ્છે તે રી લેબમાં તેમના બાળકોના રંગમાં પણ પરિવરત્ન કરી સકાય છે.

બાબા વેંગે એ એ પ કહ્યું છે કે વર્ષ 2023 માં દુનિયાને બહુ જ મોટું ભયંકર યુધ્ધ જોવા મળસે. બાબા એ કહ્યું કે આવનાર વર્ષ બહુ જ મોટી સુનામી નો ખતરો લોકોના માથા પર જોવા મળસે. તમને જણાવી દઈએ  બાબા વેંગનું સાચું નામ વાંગેલિયા પાંડેવા ગુશ તરોવા હતું તેમનો જન્મ 3 ઓક્ટોબર 1911 ના રોજ થયો હતો એવું પણ કહેવામા આવે છે કે તેમણે પોતાના મારવાની પોન ભવિષ્યવાણી પરફેકત કરી હતી. બાબા વેંગ નાનપણ થી જ અંધ હતા.

pinal

Leave a Reply

Your email address will not be published.