અનંત અંબાણી અને રાધિકા મર્ચટ એ જામનગર માં મનાવ્યું પોતાનું નવું વર્ષ. જુઓ ન્યુ યર સેલિબ્રેશન ની તસવીરો…

અનંત અંબાણી અને રાધિકા મર્ચટ એ જામનગર માં મનાવ્યું પોતાનું નવું વર્ષ. જુઓ ન્યુ યર સેલિબ્રેશન ની તસવીરો…

ભારત ના બહુ જ પ્રખ્યાત એવા બીજનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના દીકરા અનંત અંબાણી હાલમાં બહુ જ ચર્ચામાં જોવા મળી આવ્યા છે જેનું કારણ 29 ડિસેમ્બર 2022 ના રોજ અનંત અંબાણી અને તેમની લાંબા સમયથી ગર્લફ્રેંડ રહેલી રાધિકા મર્ચેટ ની સાથે સગાઈ કરી છે.

અન ત્યારથી તેઓ ની  તસ્વીરો સોશિયલ મીડિયા પર રોજ વાઇરલ થઈ રહી છે. પછી ભલે તે સગાઈ ની તસ્વીરો હોય કે પછી રોકાહ ની તસ્વીરો હોય , આવી તસ્વીરો બહુ જ વાઇરલ થઈ રહી છે. ત્યારે ફરી એક વાર આ જોડી ચર્ચામાં જોવા મલી છે.

જેમાં સગાઈ કરનાર આ જોડી 2023 ના નવા વર્ષ ની ઉજવણી કરવા માટે રિલાઇન્સ ટાઉનશિપ જામનગર માં તેમનું ભવ્ય સ્વાગત થતાં જોવા મળ્યું છે. 1 જાન્યુઆરી 2023 ના રોજ અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચેટ એ 2023 ના વર્ષ ની ઉજવણી માટે રિલાઇન્સ જામનગર

ટાઉનશિપ માં જોવા મળ્યા હતા. અંબાણી ના આ ફેન પેજ માં થોડી તસ્વીરો શેર કરવામાં આવી છે જેમાં રાધિકા એક ટેંક ટોપ અને મલ્ટીકલર ના પેન્ટ માં બહુ જ સુંદર લાગી રહી છે અને તેઓએ મેસી પોની એ દેવી મેકઅપ નિ સાથે પોતાનો લુક પૂરો કર્યો છે.

જ્યાં બીજું બાજુ અનંત અંબાણીએ નીલા રંગ ના ટી શર્ટ ના મેચિંગ માં પેન્ટ પસંદ કર્યું છે જ્યાં આ બંને અંદર દાખલ થાય છે ત્યાજ તેમનું ફૂલો અને માળાથી સ્વાગત કરવામાં આવે છે. અનંત અને રાધિકા એ રાજસ્થાન ના રાજસમંદ જિલ્લા ના નાથદ્વારા માં ભગવાન શ્રીનાથજી

મંદિર માં પોતાના નજીક ના લોકોની હાજરી માં સગાઈ કરી. અંબાણી ના પીઆર ના આધિકારિક બયાન અનુસાર, આ નવ વિવાહિત જોડાએ મંદિર ના પારંપારિક રાજ ભોગ શૃંગાર સમારોહ માં ભાગ લીધો હતો અને ભગવાન શ્રીનાથજી ના આશીર્વાદ માંગ્યા હતા.

સમારોહ ની તસ્વીરો માં રાધિકા ગુલાબી રંગ ના ડ્રેસમાં જોવા મળી હતી અને અનંત એ રોયલ બ્લૂ રંગ ના કુર્તા અને પાયજામા જોવા મળ્યા. આ રોકા સમારોહ ની પછી જેમાં રાધિકા અને અનંત મુંબઈ પરત ફર્યા તો તેમના ફેંસ એરપોર્ટ પર તેમની રાહ જોઈ રહ્યા હતા. આટલું જ નહીં આ દરમિયાન અનંત અને રાધિકા

પર ફૂલોની વર્ષા પણ થઈ હતી. આ તસવીરોમાં રાધિકા પેસ્ટલ ગુલાબી રંગ ના શરરા માં બહુજ સુંદર લાગી રહી હતી. ત્યાં જ બીજી બાજુ બહુ જ આનદ માં જોવા માલ્ટા અનંત અંબાણી મરુંન રંગ ના કુર્તા માં જોવા મળ્યા હતા.

રોકા સમારોહ બાદ અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચેટ એ પોતાના નજીક ના મિત્રો અને પરિવાર ની માટે સગાઈ થયા બાદ એક પાર્ટી નું આયોજન પણ કર્યું હતું. રાધિકા ના સૌથી સારા મિત્ર ના રૂપ માં ઓરહાન અવાત્રામળી સાથે ની તસ્વીરો શેર કરી હતી. આ પાર્ટી માં આરાધિકાએ પેસ્ટલ રંગ ના ફ્લાવરા લહેઘા માં જોવા મળી હતી. જેમાં સાથે ડાઈમડ, એમરાલ્ડ ચોકર નેકપીસ અને મેચિંગ એરિંગ થી પોતાનું લુક પૂરો કર્યો હતો. ત્યાં જ અનંત અંબાણી લાલ રંગ ના બંધગળા વાળા સુટ માં હેન્ડસમ લાગી રહ્યા હતા.

pinal

Leave a Reply

Your email address will not be published.