આ ભાઈ ના ઘરે ચોરી થતા જ 24 કલાકમા માં મોગલનો ચમત્કાર એવો થયો કે ચોર પણ, કાકા મોગલના આવતા જ કહ્યું…

ગુજરાતમાં કચ્છના કબરાઉ પવન ધારા ભોમમાં I શ્રી મણિધર વડવાળીની મોગલ બેઠક છે. લાખો ભક્તો તેમના હૃદયની ઈચ્છાઓ લઈને મોગલ આવે છે અને મા મોગલ બધા ભક્તોના દુઃખ અને કષ્ટોને દૂર કરીને તેમની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. અહીં મોગલના નામે મોગલની હાજરી આજે પણ છે. માત્ર લઈને.
મનના કામો અહીં પૂરા થાય છે ભક્તોના દુઃખ અને વેદનાઓનું નિવારણ માત્ર ભારતમાંથી જ નહીં પણ વિદેશમાંથી પણ લોકો મોગલની હાજરીમાં પોતાની ફરજ નિભાવવા આવે છે. આ મોગલની હાજરીમાં પૈસા લેવામાં આવતા નથી. માટે જણાવેલ છે.
તાજેતરમાં રાજકોટ જિલ્લાના છેવાડે આવેલા થોરીયાડીના વિંછીયા ગામના વૃદ્ધ કાકા મનસુખ ભાઈ રૂખડ ભાઈ મોગલની હાજરીમાં આવ્યા હતા. મોગલના ચરણોમાં માથું નમાવી માતાજીના આશીર્વાદ લીધા હતા. અને.
ચોધર આંસુએ રડતા રડતા તેઓ જણાવી રહ્યા હતા કે મારા ઘેર ચોરી થઈ હતી ચોર 1 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા મેં માં મોગલ નું સ્મરણ કર્યું અને માનતા રાખી કે મારા નીતિના અને મહેનતના પૈસા માવડી હોય અને તું જો સાક્ષાત હજુ બેઠી હોય તો સાડા ત્રણ દિવસમાં મારા પૈસા પાછા મને મળી જાય આ માનતા ને.
હજુ ચોવીશ કલાક પણ નથી થયા અને ચોર બે હાથ જોડી ને આ રુપીયા જે તેઓ ચોરી ને લઇ ગયા હતા તેઓ પાછા આપવા આવ્યા હતા માં મોગલની મારે મનોકામના બાધા હતી કે માતાજી ના ચરણો મા હું એકાવન હજાર વાપરીશ સામંતબાપુ એ રૂપિયા હાથમાં લઈને જણાવ્યું કે આ કોઈ માતાજીનો ચમત્કાર નથી.
આ તમારો માં મોગલ પર મુકેલો વિશ્વાસ શ્રદ્ધા અને આસ્થા છે જેના કારણે આજે તમને રૂપિયા પરત મળ્યા છે અને ચોરને માતાજી સુખી રાખે એને કંઈ કરતા નહીં તમે એને પસ્તાવો થયો તે જ તેના માટે મહત્વનું છે કારણ ઋષિ સામંત બાપુએ જણાવ્યું હતું કે આ રૂપિયા મારે માં મોગલ ને જોઈતા નથી એમ કહીને કે કાકા ની દીકરીઓના હાથમાં આપીને જણાવ્યું કે માં મોગલ.
દેવામાં રાજી છે લેવામાં નહીં અને અંધશ્રદ્ધામાં ફસાસો નહીં અને વિશ્વાસ રાખો શ્રદ્ધા રાખો આસ્થા રાખો આ મોગલ ભાવિ ભક્તોના કામ જરૂર કરે છે આ દરમિયાન કાકા ચોધાર આંસુએ રડીને જણાવી રહ્યા હતા કે મને વિશ્વાસ હતો આસ્થા હતી મારી માં પર અને એ આસ્થા પૂરી કરી છે સામંત બાપુએ માં મોગલનો જયકાર બોલાવીને આશીર્વાદ આપ્યા હતા.