ચોટીલા ડુંગર પર થયો એક ચમત્કાર, જે અત્યાર સુધી પહેલા કોઈ દિવસ નથી જોવા મળ્યો.

ચોટીલા ડુંગર પર થયો એક ચમત્કાર, જે અત્યાર સુધી પહેલા કોઈ દિવસ નથી જોવા મળ્યો.

ગુજરાતમાં ભગવાનને સમર્પિત અનેક મંદિરો છે. આ તમામ મંદિરો રહસ્યમય છે અને તેમને જોવા માટે વિશ્વભરમાંથી ભક્તો આવે છે. બધા ભક્તો ફક્ત આ મંદિરની મુલાકાત લઈને તેમની પ્રાર્થના પૂર્ણ કરી શકે છે. ચામુંડામાતાનું ચોટીલામાં પણ આવું જ મંદિર છે.

જન્માષ્ટમીના દિવસે આ મંદિરમાં એક અનોખી ઘટના બની હતી. જન્માષ્ટમીના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ચોટીલા મંદિરે ચામુંડામાતાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા.

જેમાં એક ગર્ભવતી મહિલા પણ હાજર હતી. મંદિરના પગથિયાં ચડતી વખતે તેણીએ જન્મ આપ્યો. તે પછી, તેણીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. બંને હવે સંપૂર્ણ સ્વસ્થ છે.

આથી એકસો આઠની ટીમે એવું કહ્યું હતું કે, આ મહિલા ચોટીલા મંદિરના ડુંગર પર ચડી રહ્યા હતા ત્યરે તેમને દીકરીને જન્મ આપ્યો હતો.આથી આજે પણ ચોટીલામાં આવેલા ચામુંડમાતા સાક્ષાત ચમત્કાર આપે છે અને ભક્તોના દુઃખો દૂર કરીને જીવનમાં સુખ અને શાંતિ ભરી દે છે.

pinal

Leave a Reply

Your email address will not be published.